સમાજ કલ્યાણ અને સેવા કાર્યોમાં આપનો સહયોગ

શ્રી વણકર સમાજ ટ્રસ્ટ વડોદરાના કન્યાદાન, સમૂહ લગ્ન અને શૈક્ષણિક પ્રકલ્પોમાં આપનું યથાશક્તિ યોગદાન એક દીકરીના નવા જીવન અને વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યનો આધાર બની શકે છે.

નોંધણી ક્રમાંક: એ/૩૪૨૪/વડોદરા (૨૦-૦૪-૨૦૨૩)
રજીસ્ટર્ડ ઓફિસ: ૪૦૮/૧૨, જી આઈ ડી સી મકરપુરા, વડોદરા - ૩૯૦૦૧૦

સહયોગ રકમ મોકલવાની સત્તાવાર રીતો

આપ નીચે આપેલ સત્તાવાર બેંક ચાલુ ખાતામાં NEFT / RTGS / IMPS દ્વારા અથવા સત્તાવાર UPI QR કોડ સ્કેન કરીને સીધું યોગદાન આપી શકો છો.

બેંક ટ્રાન્સફર (NEFT / RTGS / IMPS)

● સત્તાવાર બેંક ચાલુ ખાતું (Current Account)
ખાતાનું નામ:
SHREE VANKAR SAMAJ TRUST
ખાતા નંબર:
31640200000067
ખાતાનો પ્રકાર:
Current Account (ચાલુ ખાતું - CA)
બેંકનું નામ:
બરોડા ગુજરાત ગ્રામીણ બેંક (BGGB)
શાખાનું નામ:
વાસણા રોડ શાખા (કોડ: 3164)
IFSC Code:
BARB0BGGBXX
MICR કોડ:
390459008
શાખા સરનામું:
૧૦-૧૧, પહેલો માળ, વિશ્રાંતિ કોમ્પ્લેક્ષ, કલ્યાણ પાર્ટી પ્લોટ પાસે, વડોદરા - ૩૯૦૦૦૭
* RTGS/NEFT કરતી વખતે IFSC કોડમાં ૫મો અક્ષર શૂન્ય (0) છે.

સત્તાવાર UPI QR કોડ (GPay / PhonePe / Paytm)

● ત્વરિત અને સરળ ઓનલાઇન સહયોગ
Official Trust Bank UPI QR Code
ટ્રસ્ટ અધિકૃત UPI ખાતું:
શ્રી વણકર સમાજ ટ્રસ્ટ, વડોદરા
UPI ID:
9879838032@okaxis
UPI એપ થી પેમેન્ટ કરો
ઝડપી રકમ પસંદ કરો (Quick Amount):

ટ્રાન્સફર કર્યા બાદ ટ્રસ્ટની સત્તાવાર પહોંચ મેળવો

આપનું યોગદાન જમા થયા બાદ કૃપા કરી ટ્રાન્સફર સ્ક્રિનશોટ અથવા UTR નંબર આપના નામ અને ગામ સાથે પ્રમુખશ્રીને WhatsApp પર મોકલી આપવા વિનંતી જેથી ટ્રસ્ટની સત્તાવાર પહોંચ જારી કરી શકાય.

WhatsApp પર સ્ક્રિનશોટ મોકલો

આપનો સહયોગ ક્યાં ઉપયોગમાં લેવાશે?

તૃતીય સમૂહ લગ્ન કન્યાદાન

તારીખ: ૩૧-૦૧-૨૦૨૭ • ૧૨ દીકરા-દીકરીઓ

આગામી તૃતીય સમૂહ લગ્નમાં લગ્નગ્રંથિથી જોડાનાર સમાજના ૧૨ નવદંપતિઓને કરિયાવર, ગૃહ ઉપયોગી સાધન સામગ્રી અને સ્નેહપૂર્ણ આશીર્વાદ અર્પણ કરવા માટે કન્યાદાન સહયોગ સ્વીકારવામાં આવે છે.

શૈક્ષણિક સહાય & તેજસ્વી તારલા

શિક્ષણ ઉત્કર્ષ & વિદ્યાર્થી સન્માન

ધોરણ ૧૦, ૧૨, કોલેજ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવનાર સમાજના તેજસ્વી યુવાનોનું સન્માન તથા આર્થિક રીતે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને પુસ્તકો અને ફીમાં સહાય.

સામાજિક ઉત્કર્ષ & સંસ્થા વિકાસ

કાયમી સમાજ કલ્યાણ ફંડ

સમાજ ભવન નિર્માણ, રક્તદાન અને આરોગ્ય શિબિરો, બંધારણીય સુધારાઓના અમલીકરણ અને કૌટુંબિક વિવાદ નિવારણ માટેનું કાયમી સમાજ સેવા ફંડ.

વિગત સફળતાપૂર્વક કોપી થઈ!